ઉમરાળાં ના ચોગઠ ગામે કાળુભાર નદીમાં બેને બચાવવા જતા બે કુદયા, ચારેયના મોતથી અરેરાટી

હિન્દ ન્યૂઝ, ભાવનગર, ચોગઠ ગામે આવેલ કાળુભાર નદીમાં ન્હાવા પડેલ બે બાળકો નદીના પાણીમાં ડુબવા લાગેલ તેને બચાવવા નદીમાં છલાંગ લગાવેલ અન્ય બે વ્યક્તિ પણ ડુબી જતા નાનકડા એવા ગામમાં એકસાથે ચાર લોકોના મોત નિપજ્યા હતા. ચોગઠ ગામે રહેતા દર્શન મનજીભાઇ ડાભી (ઉ.વ.16) તથા દર્શન રાજુભાઇ કંડોલીયા (ઉ.વ.19) કાળુભાર નદીની પાસેની વાડીમાં કપાસ વીણવાનુ કામ કરતા હોય ત્યાથી નદીમાં ન્હાવા પડેલ અને લપસણી માટીને કરાણે પગ લપસતા બન્ને નદીમાં ડુબવા લાગેલ બન્નેને ડુબતા જોઇ પાસેની વાડીમાં કામ કરતા સુરેશભાઇ અરજણભાઇ જાદવ (ઉ.વ.43 રતનપર, હાલ.રે.ચોગઠ) તેમને બચાવવા નદીમાં છલાંગ લગાવી, પરંતુ … Continue reading ઉમરાળાં ના ચોગઠ ગામે કાળુભાર નદીમાં બેને બચાવવા જતા બે કુદયા, ચારેયના મોતથી અરેરાટી